ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ખાતું ખોલવા આમ આદમી પાર્ટી પૂરતી તૈયારી, દિલ્લીના DYCM આવી શકે છે ગુજરાત
સુરત બાદ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પૂરતી તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી પ્રચાર માટે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા એક દિવસ માટે ગાંધીનગર આવી શકે છે.