Gandhinagar: એબીપી અસ્મિતાના અહેવાલની અસર,DRDOના અધિકારીઓ કોવિડ હોસ્પિટલ બનાવવા થયા સક્રિય, જુઓ વીડિયો
Continues below advertisement
એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ગાંધીનગરમાં DRDOના અધિકારીઓ સક્રિય થયા છે. ગાંધીનગર મનપા કમિશ્નર, DRDOના અધિકારીઓ 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે.
Continues below advertisement