Ahmedabad: રેડ ક્રોસ સોસાયટીએ 18 વર્ષથી વધુ વયના સક્ષમ લોકોને વેક્સિન લેતા પહેલા શું કરી અપીલ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ 18 વર્ષથી વધુ વયના સક્ષમ લોકો વેક્સિન લેતા પહેલા રક્તદાન કરે તેવી અપીલ કરી છે. રસી લેનાર વ્યક્તિ 60 દિવસ સુધી રક્તદાન ન કરી શકે એટલા માટે લોકોને લોહીની અછત ઊભી ન થાય તે માટે આ અપીલ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram