ઉંઝાના MLA આશાબેન પટેલની ગૃહમાં રજૂઆત- વિધાનસભામાં સરકાર 33 ટકા મહિલા અનામતની વ્યવસ્થા કરે

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂઆત કરી હતી કે વિધાનસભામાં સરકાર 33 ટકા મહિલા અનામતની વ્યવસ્થા કરે. વિધાનસભા ગૃહમાં પણ  33 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ જોવા મળે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola