Gandhinagar: ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓ પર નળ કનેક્શન બાકી હોવા મુદ્દે નીતિન પટેલે શું આપ્યો જવાબ?
ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓ પર નળ કનેક્શન બાકી હોવા મુદ્દે વિધાનસભામાં નીતિન પટેલે કહ્યુ હતું કે, પાણીમાંથી કોગ્રેસ પોરા કાઢવાનું બંધ કરે. અમિત ચાવડાના સવાલ પર નીતિન પટેલે જવાબ આપ્યો હતો. નીતિન પટેલે કહ્યું કે, 5 થી 10 કિમીમાં એક વ્યક્તિ માટે લાઇન ન નાખી શકાય