આવતીકાલે ભારત બંધનના એલાનને લઇ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કુલ 14 પોલીસ સ્ટેશન પર ચાંપતા બંદોબસ્ત માટે સૂચના આપી દેવામાં આવી છે.