ખેડૂતોના બંધના સમર્થનમાં રાજકોટ-ગોંડલ યાર્ડ બંધ રહેશે, જુઓ વીડિયો

ખેડૂતોએ આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે ત્યારે ખેડૂતોના બંધની જાહેરાતના સમર્થનમાં રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા APMCએ ભારત બંધમાં ન જોડાવાની જાહેરાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola