Gandhinagar:જનતાના રૂપિયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ એમ્બ્યુલન્સ અને વેન્ટીલેટરનું ભાજપના નેતાઓના હાથે લોકાર્પણ કેમ?,જુઓ વીડિયો
ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં ભાજપના નેતાઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મેયરની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ અને પાંચ વેન્ટીલેટર મંગાવાયા છે.