અસ્મિતા વિશેષઃછૂટાછેડા

Continues below advertisement

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડાએ 27 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. બન્નેએ 27 વર્ષમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે.1980માં બન્ને પહેલી વખત મળ્યા હતા. વર્ષ 1994માં બન્ને લગ્નગ્રંથીએ જોડાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram