ભાજપની સરકારે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું અભિયાન શરૂ કર્યુંઃ અશ્વિન કોટવાલ
Continues below advertisement
પ્રાથમિક શાળાઓને મંજૂરી ન મળવા પર કોગ્રેસના ધારાસભ્યોએ ગંભીર આરોપ લગાવ્યો હતો. ભાજપની સરકારે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું અભિયાન શરૂ કર્યું હોવાનો અશ્વિન કોટવાલે આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement