બનાસકાંઠાઃ પાલનપુર RTO પર દરોડા, પાંચ એજન્ટ પકડાયા

Continues below advertisement
બનાસકાંઠાના પાલનપુર આર. ટી.ઓ. કચેરી ફરી વિવાદમાં આવી છે. પાલનપુર આર. ટી.કચેરીમાં એજન્ટોનો રાફડો ફાટ્યો છે. ગાંધીનગર સી.ઓ.ટીના દરોડામાં આર ટી ઓ ઓફિસમાંથી 4 થી 5 એજન્ટ પકડાયા હતા. એજન્ટો વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram