ગાંધીનગર મનપામાં ભાજપમાં અનેક કોર્પોરેટરોના પત્તા કપાવવાનું નક્કી ! જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 04:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપામાં(Gandhinagar municipal corporation) ભાજપ (BJP)માં અનેક કોર્પોરેટો (corporators) ના પત્તા કપાવવાનું નક્કી, નવા સીમાંકનના કારણે જેના વોર્ડ બદલાયા તે સિટીંગ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે. વિવાદોમાં રહેલા કોર્પોરેટરોને ભાજપ ટિકિટ નહીં આપે. નો રિપીટેશન જેવો જ કોઈ નવો પ્રયોગ થવાની શક્યાત છે.