Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Continues below advertisement
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
ભરતીમાં પારદર્શીતા હોવાનો મુખ્યમંત્રીએ આપ્યો સંદેશ. કોઈપણ લાગવગ વગર ગુજરાત સરકારમાં નોકરી. કોઈપણ ખુણેથી યુવાન પરીક્ષા આપી શકે. આવડત, હોશિયારીથી ઉમેદવારને નોકરી મળે છે. રાજ્યના 4,473 ઉમેદવારોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર એનાયત. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પસંદગી થયેલા યુવાનોને નિમણૂક પત્ર. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે લેવાઈ હતી પરીક્ષા . વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર 4,473 યુવાઓને નિમણૂક પત્ર. તમામ વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પર પણ તમામ સમાચારો મેળવી શકો છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement