Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ

Continues below advertisement

Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો આક્રમક અંદાજનો વીડિયો વાયરલ. થરાદ એસપી કચેરીએ મેવાણીના આક્રમક અંદાજનો વીડિયો. નશાના દૂષણની રજૂઆત કરતા સમયે પોલીસ પર અકળાયા મેવાણી. કોણ લાવ્યુ, કોને બોલાવ્યા, કોને કીધું આવો સવાલ ન થવો જોઇએ. પટ્ટા પોલીસના ઉતરશે મારા નહીં. પાછળ પડીશ તો છોતરા કાઢી જ નાખીશ. નામ લીધા વગર હર્ષ સંઘવીના જીજ્ઞેશ મેવાણી પર પ્રહાર. જીજ્ઞેશ મેવાણીએ પોલીસ સાથે કરેલા વર્તનને લઇને પ્રહાર. કેટલાક લોકો સરકારી કચેરીમાં જઇને ધમકી આપે છે. એકની ભૂલના કારણે બધાને બોલવા લાગશે. સો.મીડિયામાં ચમકવા માટે કચેરીમાં હોબાળો મચાવશે. સંસ્કાર નહીં હોય તે નોકરીમાંથી નીકાળવાની વાત કરશે. ખુબ ભણેલા અને અનેક ડિગ્રી હોય તે નોકરીમાંથી નીકાળવાની વાત કરશે. આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત પણ કરશે. સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે. જનપ્રતિનિધિ આવશે તો પણ હિંમતથી કામ કરજો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola