મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ નોરતે મુખ્યમંત્રી નિવાસમાં રહેવા જશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે પ્રથમ નોરતે મુખ્યમંત્રી નિવાસમાં રહેવા જશે. કમૂર્તા અને CM નિવાસમાં રીનોવેશન ચાલતું હોવાથી ભુપેન્દ્ર પટેલ રહેવા ગયા ન હતા. આવતીકાલે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ તેમને ફાળવેલા બંગલાઓમાં રહેવા જશે.
Continues below advertisement
Tags :
Gujarati News CM Gujarat News World News ABP ASMITA Renovation Bhupendra Patel ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Bangla CM Residence Kamurta & CM Residence