ગાંધીનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા ચીમન વિંજુડા પર GMCના કર્મીને લાફો મારવાનો આરોપ
Continues below advertisement
ગાંધીનગર કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા ચીમન વિજુડાએ કર્મચારીને થપ્પડ મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જન્મ-મરણ નોંધણી વિભાગના મહાનગરપાલિકાના કર્મચારીને લાફો મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા મહાનગરપાલિકા કમિશનરે સૂચના આપી છે..
Continues below advertisement