આગામી બે વર્ષમાં તમામ ટોલ પ્લાઝા દેશમાંથી બંધ કરી દેવાશેઃ નીતિન ગડકરી
Continues below advertisement
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે આગામી બે વર્ષમાં તમામ ટોલ બૂથ દેશભરમાંથી ખત્મ થઇ જશે. સાથે તેમણે કહ્યું હતું કે, કેશલેસ મારફતે ટોલ વસૂલવામાં આવશે.
Continues below advertisement