ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ, મહિલા સાથે કરી ગેરવર્તણૂક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના સિવિલ હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ નોંધાઈ છે. સિવિલના ગેટ પાસે છૂટક સામાન વેંચતી મહિલા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તબીબે મહિલાને ઢસડીને બહાર કાઢી હતી. તબીબ વિકી પરિખની કરતૂતનો વિડીયો પણ સામે આવ્યો છે.