સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેન્દ્રની નવી શિક્ષણ નીતિને કરશે લાગૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) કેન્દ્રની નવી શિક્ષણ નીતિ લાગુ કરશે. અને નવી શૈક્ષણિક નીતિથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી માળખામાં બદલાવ આવશે. 10 વર્ષ બાદ પણ વિદ્યાર્થી બીજા વર્ષનો અભ્યાસ કરી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram