Gandhinagar: પ્રદેશ કોગ્રેસે 24 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાઓની કરી નિમણૂક, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત કોગ્રેસે 24 જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાની નિમણૂક કરી હતી. એક મહાનગર પાલિકાના વિપક્ષ નેતાની પણ નિમણૂક કરાઇ હતી. 24 જિલ્લા પંચાયતના ઉપનેતા અને દંડકની પણ નિમણૂક કરાઇ હતી. ભાવનગર મહાપાલિકાના વિપક્ષીનેતા તરીકે ભરતભાઇ બુધેલીયાની નિમણૂક કરાઈ છે. ભાવનગર મહાપાલિકાના ઉપનેતા તરીકે કાંતિભાઈ ગોહિલ અને દંડક તરીકે જીતેન્દ્રભાઈ સોલંકીની નિમણૂક કરાઇ છે.
Continues below advertisement