કોગ્રેસના આ MLAએ લવ જેહાદના બીલની કોપી ફાડી, પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ- 'અમારી લાગણી દુભાઇ'
ગુજરાતમાં લવ જિહાદ (Love Jihad) પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે.