Love Jihad નો ભોગ બનેલી વડોદરાની આ દીકરીની વ્યથા સાંભળો
Continues below advertisement
લવ જેહાદ (Love Jihad) વિરુદ્ધનું બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ ગયું છે. ત્યારે અલગ અલગ સંગઠનો અને પીડિત મહિલાઓએ પણ સરકારના વખાણ કર્યા છે. વડોદરાની પીડિત મહિલા અને તેના પરિવારજનોએ પોતાની વ્યથા રજૂ કરી હતી
Continues below advertisement