Gandhinagar સેક્ટર 21ના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરાવવા લાગી લાઇન
ગાંધીનગરમાં વધતા કોરોના સંક્રમણને લઈ લોકો જાગૃત થયા છે. સેક્ટર 21માં એન્ટીજન ટેસ્ટિંગ સેન્ટર ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે સેંટર પર પહોચ્યા છે. ગઈકાલે આજ સેંટર પર 430થી વધુ ટેસ્ટિંગ કરવામા આવ્યા. જેમાં 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ નોંધાયા છે