Gandhinagar: માણસમાં ઝડપાયું નકલી નોટોનું કૌભાંડ,ઘરમાંથી પ્રિટિંગ મશીન અને ઈંક કરાયા જપ્ત
ગાંધીનગર(Gandhinagar)ના માણસ(Mansa)માં ગઈકાલે પકડાયેલી નકલી નોટો(Counterfeit Note)ના કેસમાં આરોપીના ઘરેથી પ્રિટિંગ મશીન, ઈંક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઘરમાંથી અડધી છપાયેલી 23 લાખની નકલી ચલણી નોટ પણ મળી આવી છે.
Tags :
Gujarati News GANDHINAGAR ABP ASMITA Accused Case Counterfeit Note Mansa Printing Machine Inc.