કઠોળ- ખાદ્ય તેલના હોલસેલના ભાવમાં આંશિક ઘટાડો પણ દુકાનદારોની ખુલ્લેઆમ લૂંટ
જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધતાં લોકોની મુશ્કેલીઓ પણ વધી છે. પેટ્રોલ અને ડિઝલ બાદ ખાદ્ય તેલમાં ભાવ વધ્યા છે. દુકાનદારો ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે.