થરા, ભાણવડ અને ઓખાનું કાઉન્ટિંગ પણ શરૂ, GMCમાં બેલેટ પેપરની ગણતરીમાં શું છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપા સાથે થરા, ભાણવડ અને ઓખાની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. ગણતરીની મીનિટોમાં ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ જશે.