GMC Election Results: થોડીકવારમાં મતગણતરી કરાશે શરૂ, આજે થશે 162 ઉમેદવારોનો ફેસલો
Continues below advertisement
ગાંધીનગર મનપાની ચૂંટણીની આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. પાંચ કેન્દ્રો પર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં 162 ઉમેદવારોના ભાવિના ફેસલો કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Bjp Congress Aam Aadmi Party GANDHINAGAR Gandhinagar Municipal Corporation Election Results GMC Counting Counting Update GMC Result Latest Update Poll Update GMC Result Latest News