યૌન શોષણ કેસમાં પાખંડી આસારામને વધુ એક ઝટકો, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

યૌન શોષણનાં કેસ મામલે ગાંધીનગર કોર્ટ આસારામની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. પત્નીના ઓપરેશન અને સારવાર માટે હાજર રહેવાના ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીન અરજી માંગવામાં આવી હતી. હવે કોર્ટ રેગ્યુલર જામીન અરજી ઉપર 10મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola