વિધાનસભા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં થઇ કોરોનાની એન્ટ્રી, સીએમના કયા મોટા અધિકારી થયા કોરોનાગ્રસ્ત, જુઓ વીડિયો
વિધાનસભા, સચિવાલય બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી કરી લીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. અધિકારી હાલ હૉમ કવોરંટાઇન થયા છે.
Tags :
Covid-19 Coronavirus GANDHINAGAR Gujarat Assembly Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Covid Threat Corona Case Update CMs Office