Gandhinagar: પેથાપુરથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લેન્ડ ફીલ સાઇટને દૂર ખસેડવાનો નિર્ણય
ગાંધીનગરના પેથાપુરથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લેન્ડ ફીલ સાઈટને દૂર ખસેડવાનો નિર્ણય કરાયો છે.પેથાપુરના રહેવાસીઓએ ડમ્પિંગ સાઈટનો વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ તાત્કાલિક આ નિર્ણય લીધો છે.
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR ABP ASMITA Decision Pethapur Solid Waste Management Land Fill Site