ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોગ્રેસનું ધરણા પ્રદર્શન, જાણો ક્યા મોટા નેતાઓ રહ્યા હાજર?
Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ભારત બંધના એલાનને ગુજરાત કૉંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના લોકોને જોડવા પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને અપીલ કરી છે. કૃષિ કાયદાના વિરોધમાં પ્રદેશ કૉંગ્રેસનું ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. સત્યાગ્રહ છાવણીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરીમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. સી.જે.ચાવડા, બિમલ શાહ અને બળદેવજી ઠાકોર સહિતના નેતાઓએ દેખાવો કર્યા હતા.
Continues below advertisement