વેક્સિન લીધી છતાં કોરોના થતા ભાજપના મંત્રી Anil Vijએ શું કર્યો બચાવ?

Continues below advertisement

હરિયાણાના મંત્રી અનિલ વિજે કોરોનાની વેક્સિન લીધી છતાં તેમને કોરોના થયો હતો. આ મામલે તેમણે બચાવ કરતા જણાવ્યું હતુ કે, ડોક્ટરોએ અગાઉથી જ જણાવી દીધું હતું કે બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. બીજા ડોઝના 14 દિવસ બાદ એન્ટી બોડી બનશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram