રાજકીય રેલીઓમાં પણ કોવિડ ગાઇડલાઇનના ભંગને લઇ કાર્યવાહી થઇઃ DGP
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, નાસતા ફરતા 1400 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 88 ટકા હથિયારો એટલે 15 હજાર હથિયાર જમા થયા છે. રાજકીય રેલીઓમાં પણ કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી થઇ છે.
Tags :
DGP Ashish Bhatia Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Press Conference