કચ્છમાં 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જુઓ વીડિયો 

Continues below advertisement
કચ્છમાં 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 9 વાગ્યાને પાંચ મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram