Gandhinagar News | ગાંધીનગરના દહેગામમાં ગરમીથી ટકી રહેવા આજે પણ દેશી પદ્ધતિઓનો ઉપયોગ
Gandhinagar News | ગાંધીનગરના દહેગામમાં ગરમીથી ટકી રહેવા આજે પણ દેશી પદ્ધતિઓનો ઉપયોગ
Gandhinagar News | ગાંધીનગરના દહેગામમાં ગરમીથી ટકી રહેવા આજે પણ દેશી પદ્ધતિઓનો ઉપયોગ, દહેગામ જિલ્લાના કડજોડરા ગામમાં આજે પણ ત્રણ પેઢી ધાબે સુવાનો રિવાજ, ઘરમાં ગરમીનું પ્રમાણ વધવા છતાં એક પણ એસી ન હોવાની સ્થિતી, આસપાસમાં લીમડા સહિતના વૃક્ષની વચ્ચે પરિવાર ધાબે સુવાનો રિવાજ, એક ઊંઘમાં સવાર પડતી હોવાનો સરપંચનો સ્વીકાર, કાચની ઇમારતો,આધુનિકીકરણ અને વૃક્ષની માવજત યથાવત રાખતા ગરમીથી રાહત મળતી હોવાનું શક્ય-સરપંચ, ગામમાં સૌથી વધુ ગરમી 38 ડીગ્રી નોંધાઇ છે. ઘરમાં અને દુકાનમાં ક્યાંય એસીની સુવિધાઓ જ રાખવામાં નથી આવી, ગાંધીનગરના દહેગામમાં ગરમીથી ટકી રહેવા આજે પણ દેશી પદ્ધતિઓનો ઉપયોગ, દહેગામ જિલ્લાના કડજોડરા ગામમાં આજે પણ ત્રણ પેઢી ધાબે સુવાનો રિવાજ, ઘરમાં ગરમીનું પ્રમાણ વધવા છતાં એક પણ એસી ન હોવાની સ્થિતી, આસપાસમાં લીમડા સહિતના વૃક્ષની વચ્ચે પરિવાર ધાબે સુવાનો રિવાજ, એક ઊંઘમાં સવાર પડતી હોવાનો સરપંચનો સ્વીકાર, કાચની ઇમારતો,આધુનિકીકરણ અને વૃક્ષની માવજત યથાવત રાખતા ગરમીથી રાહત મળતી હોવાનું શક્ય-સરપંચ, ગામમાં સૌથી વધુ ગરમી 38 ડીગ્રી નોંધાઇ છે. ઘરમાં અને દુકાનમાં ક્યાંય એસીની સુવિધાઓ જ રાખવામાં નથી આવી