ગાંધીનગર: વરસાદ અને ઠંડીના કારણે બે ઋતુનો એક સાથે અનુભવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગરના દહેગામ અને કલોલ પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઠંડકથી લોકો ઠુઠવાઈ રહયા છે. વરસાદ અને ઠંડીના કારણે લોકો બે ઋતુનો એક સાથે અનુભવ કરી રહયા છે.
Continues below advertisement