વિધાનસભામાં કોરોનાનો પગપેસારો,વધુ 5 MLA કોરોનાના સકંજામાં, જુઓ વીડિયો
રાજ્યમાં વિધાનસભામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં વધુ 5 ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં MLA વિજય પટેલ, પૂજા વંશ, નૌશાદ સોલંકી, ભરતજી ઠાકોર,ભીખાભાઈ બારૈયા સામેલ છે.હવે વિધાનસભામાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
Tags :
Gujarati News Mla Gujarat ABP ASMITA Gujarat Legislative Assembly Corona Positive Guideline Corona Transition Corona Update