Gandhinagar: રાજ્યમાં કુલ ચાર લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કુલ ચાર લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા હતા. રાજ્યમાં ત્રણ લાખ 92 હજાર 418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા હતા.
Continues below advertisement