Yog Bhagave Rog:યોગાભ્યાસની સાથે કયો આહાર વધારશે તમારુ વજન
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ કરી વધારો વજન. સૂર્યનમસ્કાર કરવાના અનેક ફાયદા છે. દૂઘમાં ખજૂર,કેળા નાખી પીવો. દંડ બેઠક કરવાના અનેક લાભ છે. એક શ્વાસમાં કરો એક અભ્યાસ.
Continues below advertisement