Gandhinagar: રાજ્યમાં 9 IAS અધિકારીઓની કરાઇ બદલી, જાણો કોને ક્યા મુકાયા?
Continues below advertisement
રાજય નાં 9 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી. લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. સાબરકાંઠા કલેકટર તરીકે એચ કે કોયાની નિમણૂંક કરાઇ હતી. એ એમ શર્માને ડાંગ આહવા કલેકટર તરીકે નિમણૂંક અપાઇ છે. ડી એસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી કરાઇ છે. કે એલ બચાણીને ડીડીઓ ખેડા તરીકે બદલી અપાઇ છે.
Continues below advertisement