ગાંધીનગર: થોડા સમય બાદ શપથ વિધિ યોજાશે, ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના નવા ચહેરા સામે આવશે

ગાંધીનગર: થોડા સમય બાદ (swearing-in ceremony) શપથ વિધિ યોજાશે. આ શપથ કાર્યક્રમ દ્વારા (Bhupendra Patel) ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના નવા ચહેરા સામે આવશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પ્રદીપ પરમાર, જીતુ વાઘાણી  બનશે મંત્રી. નો રિપીટ થિયરી પર અડગ છે ભાજપ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola