Gandhinagar: સ્ટેટ પ્રોજેક્ટ કચેરીમાં વર્ગ-2માં ફરજ બજાવનાર નિપુણ ચોક્સી ઝડપાયા લાંચ લેતા

Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)માં સ્ટેટ પ્રોજેક્ટ કચેરીમાં વર્ગ-2માં ફરજ બજાવતા નિપુણ ચોક્સી(Nipun Choksi) લાંચ લેતા પકડાયા છે. પાટણમાં સમી તાલુકામાં બોયઝ્ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયના બાકી કામ પુરા કરવા માટે 1 લાખ 21 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram