ગાંધીનગર અક્ષરધામ મંદિર આજથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો

કોરોના મહામારી વચ્ચે આજથી ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે ખુલશે. સાંજના 5 વાગ્યાથી મુલાકાતીઓને અક્ષરધામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન, વોટર શો અને ઉપહારગૃહ જ ખુલશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola