કચ્છમાં 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જુઓ વીડિયો
કચ્છમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સવારે 8 વાગ્યેને 18 મિનિટે નોંધાયો 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. કચ્છના અંજારથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. તે સિવાય કચ્છના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.