Gandhinagar | આંગણવાડીની બહેનોએ કર્યા ભારે વિરોધ દેખાવ, જાણો શું કરી માંગ?
Continues below advertisement
ગાંધીનગરમાં આંગણવાડી બહેનોએ ભારે વિરોધ દેખાવો કર્યા છે. પડતર માંગણીઓ પુરી ન થતા આ માર્ગ અપનાવ્યો છે. બહેનોએ માંગ કરી કે આંગણવાડીના બાકી ભાડા ઝડપથી આપવામાં આવે.
Continues below advertisement