Gandhinagar: બનાસકાંઠાના ખેડૂતો નહેરનું પાણી બંધ થતા સરકારને રજુઆત કરવા પહોંચ્યા સચિવાલય
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો(farmers)ની હાલત કફોડી બની ગઈ છે. અહીંયા 30 જૂનથી સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme) હેઠળની નહેરમાં પાણી આપવાનું બંધ કરાયું છે. જેથી ખેડૂતોએ કેનાલ ચાલુ કરવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
GANDHINAGAR Farmers Banaskantha Water Government Office Irrigation Regarding ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV