તાપીના ડોસવાડામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, હાઇવે બ્લોક થતા પોલીસે કર્યો લાઠીચાર્જ

તાપીના (Tapi) સોનગઢના ડોસવાળા ગામે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટના ( Hindustan Zinc Plant) વિરોધમાં ડોસવાળાના લોકોએ હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે તેઓને અટકાવતા ઘર્ષણ થયું હતું. ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તો સામે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola