Gandhinagar: કલોલમાં વધ્યો કોલેરાનો કહેર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું આપી સૂચના?
ગાંધીનગર(Gandhinagar)ના કલોલ(Kalol)માં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. કલોકના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઊલટીથી અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે.આ અંગે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે જેના માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
Tags :
GANDHINAGAR Outbreak Kalol Area ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Cholera