મારુ ગામ મારી વાતઃ કચ્છના ભચાઉ શહેરમાં સ્થાનિકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છ(Kutch)ના ભચાઉ(Bhachau) શહેરમાં સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.જેમાં સ્થાનિકોએ જણાવ્યું કે, હાલની મોટી સમસ્યા રખડતા ઢોરની છે. આ સાથે જ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા(CCTV cameras) ફેલ થયા છે.