ગાંધીનગરઃપોલીસ શહીદ સ્મૃતિ દિવસ નીમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે દિવગંત પોલીસ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
Continues below advertisement
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નીમિત્તે દિવગંત પોલીસ જવાનો અને અધિકારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષવર્ધન સંઘવી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધનમાં અસામાજિક તત્વોને ચેતવણી આપી છે.
Continues below advertisement